Nojoto: Largest Storytelling Platform

જમાનો આજ કાલ ગજબ ચાલી રહ્યો છે જે માં બાપે આપણને

જમાનો આજ કાલ ગજબ ચાલી રહ્યો છે 
જે માં બાપે આપણને ભૂખ્યા તરસ્યા રહી 
આટલા લાયક બનાયા છતાં 
એ માં બાપ ને સાચવવા માટે પણ 
દીકરાઓને વારા કાઢવા પડે છે...

©RjSunitkumar
  #Grandparents