Nojoto: Largest Storytelling Platform

તમારી ગમે તેવી કસોટી કેમ નો થતી હોય એ પણ પ્રત્યેક

તમારી ગમે તેવી કસોટી કેમ નો થતી હોય
એ પણ પ્રત્યેક ક્ષણ તમારી હારે જ કસોટી
આપે જ, અને સમય આવે ક્યારે પણ તમારી
મદદ કરતા નો ખચકાય તમને કોઈ દી ક્યાંય પણ
નમવા ના દે પ્રત્યેક ક્ષણ તમારી મદદે આવી
ઊભો રહે ઇજ મારો માધવ....

©RjSunitkumar
  #Janamashtmi2020