Nojoto: Largest Storytelling Platform

અહીંની અને ત્યાંની કરો છો શા માટે પારકી પંચાતમાં ફ

અહીંની અને ત્યાંની કરો છો
શા માટે પારકી પંચાતમાં ફરો છો

હતો નહિ વખત ખુદ માટેય લગાર
મળી ગયો ક્યાંથી આ સમય પંચાતનો

ખુદનું બધું પૂર્ણ થઇ ગયું કે શું?
એટલે સમય થઇ ગયો પંચાત નો હેં?

છોડો આડું અવળું બધું
ખુદના સંતોષ માટે કામ કરો

બીજાને શા કામ બદનામ કરો
કોણે સોંપ્યો તમને આટલો બધો કારભાર!!!😐  
સુપ્રભાત!!
આજે #પારકી _પંચાત  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
#cinemagraph #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
અહીંની અને ત્યાંની કરો છો
શા માટે પારકી પંચાતમાં ફરો છો

હતો નહિ વખત ખુદ માટેય લગાર
મળી ગયો ક્યાંથી આ સમય પંચાતનો

ખુદનું બધું પૂર્ણ થઇ ગયું કે શું?
એટલે સમય થઇ ગયો પંચાત નો હેં?

છોડો આડું અવળું બધું
ખુદના સંતોષ માટે કામ કરો

બીજાને શા કામ બદનામ કરો
કોણે સોંપ્યો તમને આટલો બધો કારભાર!!!😐  
સુપ્રભાત!!
આજે #પારકી _પંચાત  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
#cinemagraph #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

સુપ્રભાત!! આજે #પારકી _પંચાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #cinemagraph #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai