Nojoto: Largest Storytelling Platform

પૂરતો સુકુન હોય છે આ સાદગી વાળા જીવનમાં ખોટા દેખ

પૂરતો સુકુન હોય છે આ સાદગી વાળા 
જીવનમાં 
ખોટા દેખાડા કરવામાં તો મહેલો પણ
વેચાતા નજર સમક્ષ જોયા છે

©RjSunitkumar
  #Happiness