Nojoto: Largest Storytelling Platform

રમકડાં... ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં ઢીંગલી

રમકડાં...

ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં
ઢીંગલી ખટારા બેય ના છે સરખા રૂપિયા

ક્યાં માંગુ છું હું તમારી પાસે વધારે પૈસા
શું વિચારો છો ? ઓ મોટરગાડી વાળા !

ચૂલો જ સળગે છે મારે,વેચીને આ રમકડાં.
ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં.. #રમકડાં #toys
રમકડાં...

ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં
ઢીંગલી ખટારા બેય ના છે સરખા રૂપિયા

ક્યાં માંગુ છું હું તમારી પાસે વધારે પૈસા
શું વિચારો છો ? ઓ મોટરગાડી વાળા !

ચૂલો જ સળગે છે મારે,વેચીને આ રમકડાં.
ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં.. #રમકડાં #toys

#રમકડાં #toys #કવિતા