Nojoto: Largest Storytelling Platform

*અવસર* ૧૭-૬-૨૦૨૨ ચેહર મા મળે તો અવસર બની જાય, દર

*અવસર*  ૧૭-૬-૨૦૨૨

ચેહર મા મળે તો અવસર બની જાય,
દર્શન કરવાથી હૈયું સરવર બની જાય.

ગોરના કુવે મા જોઈને હૈયું રાજી થાય, 
ચેહર નાં સાનિધ્યમાં ઉત્સવ બની જાય.

ભાવના મા નાં ગુણ  લખી રાજી થાય,
ચેહર નાં દર્શન કરી ભકતો રાજી થાય. 

અસર છે સંગતની બધી જોઈ લો તમે, 
ચેહરનાં સંગમાં મનખો પાવન થઈ જાય 

આયખું જ ચેહર મય બનીને રહી જાય,
ચેહર થકી જીવન સુખમય બની જાય..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #અવસર... #Nojoto2liner 

#leaf
*અવસર*  ૧૭-૬-૨૦૨૨

ચેહર મા મળે તો અવસર બની જાય,
દર્શન કરવાથી હૈયું સરવર બની જાય.

ગોરના કુવે મા જોઈને હૈયું રાજી થાય, 
ચેહર નાં સાનિધ્યમાં ઉત્સવ બની જાય.

ભાવના મા નાં ગુણ  લખી રાજી થાય,
ચેહર નાં દર્શન કરી ભકતો રાજી થાય. 

અસર છે સંગતની બધી જોઈ લો તમે, 
ચેહરનાં સંગમાં મનખો પાવન થઈ જાય 

આયખું જ ચેહર મય બનીને રહી જાય,
ચેહર થકી જીવન સુખમય બની જાય..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #અવસર... #Nojoto2liner 

#leaf
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon15

#અવસર... 2liner #leaf #Nojoto2liner #કવિતા