Nojoto: Largest Storytelling Platform

Dear God પૈસા થી ધનવાન અહી દરેકને થવું જ છે પણ ક્ય

Dear God પૈસા થી ધનવાન અહી દરેકને થવું જ છે
પણ ક્યારેક કોઈની દુઆ પણ મેળવી
જોજો 
જ્યાં પૈસા કામ નઈ આવે ત્યાં દુઆ
ચોક્કસ થી કામ આવે જ છે...

©RjSunitkumar
  #prayer