લોકોના વલણ અભિગમ ને નેવે મૂકીને તારી હારે માણેલી પ

લોકોના વલણ અભિગમ
ને નેવે મૂકીને તારી હારે
માણેલી પ્રત્યેક મજાની
ક્ષણો માં ફરી પાછા જીવવાની
મજા જ કંઈ ઓર જ હોય છે..

©RjSunitkumar
  #loversday
play