Nojoto: Largest Storytelling Platform

શું કરું એની રાહ જોઈને? એ ઘણા આગળ નીકળી ગયા છે પ્ર

શું કરું એની રાહ જોઈને?
એ ઘણા આગળ નીકળી ગયા છે
પ્રેમ ભૂલી સંબંધોમાં ગુચવાઈ ગયા છે
રહેવું તો હતું એને પણ મારી સાથે
પણ પોતાના જ એને નીગળી ગયા છે

©MG official
  #Shiva&Isha #Shiva #Krishna #ishq