Nojoto: Largest Storytelling Platform
nojotouser4651506809
  • 415Stories
  • 31.4KFollowers
  • 5.6KLove
    3.1LacViews

MG official

Writer, Author, Reader, Travelar, Blogger, Vlogger, Journalist, foodie, Mojilo Gujarati, storyteller and Learner E-mail id : vimal99045@gmail.com mo : 9904584195

https://www.instagram.com/

  • Popular
  • Latest
  • Repost
  • Video
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

ક્યાં સુધી આમ જવાબદારીઓથી ભાગતા ફરશો?
એ તો પીછો કર્યા કરશે, એનું એ જ તો કામ છે!
ચાલો હાલી નીકળીએ પ્રકૃતિના ખોળે સમયને પામવા
ક્યાં સુધી આમ નફરતોને ભીતરમાં આશરો આપતા ફરશો?

©MG official
  #UskeSaath #Vakt #Time #SAD #viral #Trading #New #story #post #Nojoto
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

शब्दो को कहा अब कोई
समझना चाहता है?
जमाना ऐसा आया हैं की,
चहेरा देख कर लोग हाल बता देते है।

©MG official
  #galiyaan #word #words
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

આપણે તો મોજીલા માણહ છીએ 'MG'
આ પગમાં આપણને બેડીઓ શાની ગમે?

©MG official
  #TiTLi
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

સ્પર્શ માત્રથી લાગણીઓમાં વહી ગયો
નહોતું સમજાતું તોય સ્નેહમાં વહી ગયો
પ્રેમ તો માત્ર કહેવાની જ વાત છે 'MG'
ખબર હતી કદાચ એને કે, સાગર ગહેરો છે
છતાં પણ નદીને ચાહી કિનારા સાથે વહી ગયો

©MG official
  #Chhuan #Love #ishq #yad #Relationship
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

इश्क कहा सोच समझ कर होता है
जब होता है, तब समय कहा देखता है।।

©MG official
  #bajiraomastani
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

https://youtu.be/I8IjajO-cNg

https://youtu.be/I8IjajO-cNg

4be97e0d79edcf227942d9215b2bae22

MG official

मेरी बात छोड़ो अपनी बात करो
आज भी बात अधूरी छोड़ देते हो?

©MG official
  #Pattiyan
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

एक बात तो तय है की तुम अब तुम नहीं रहे
लिबाज तुमने बदल ही दिया है तो
अब हम भी वो हम नहीं रहे।

©MG official
  #DhakeHuye
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

उनसे आंखे क्या मिली
हम तो नशेड़ी हो गए ।
ओर शराब क्या नशा भी 
क्या नशा होता है यार!
हम तो जाम इश्क का पी कर 
शराबी हो गए ।।

©MG official
  #devdas #Love
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

એટલે શું હવે તું નહીં આવે?
હું મંઝિલે આગળ પહોંચી જાઉં!
તું હારી જાય 'ને હું જીતી જઉં?
એટલે શું હવે તું નહીં આવે?

©MG official
  #Ambitions #you #Love #Shayari #gazal
loader
Home
Explore
Events
Notification
Profile