Nojoto: Largest Storytelling Platform

કોઈ તમારા ઉપર ,તમારી સ્પેશિયાલીટી ઉપર ,ટેલેન્ટ ઉપર

કોઈ તમારા ઉપર ,તમારી સ્પેશિયાલીટી ઉપર ,ટેલેન્ટ ઉપર કે કોઈ અનહદ ગમતી વસ્તુ ઉપર કોમેન્ટ કરે કે ટોકે કે શીખવાડવા પ્રયત્ન કરે તો તમારું રિએક્શન શું રહેવાનું? 90% ગુસ્સો જ આવે, રાઈટ ..આવવો જ જોઈએ કેમકે વગર પુછે કેમ ટોકો  છો ?
ચાલો બીજી બાજુ વિચારીએ,
વહેમમાં રાખીએ, કહીએ તમે કહો એ જ સાચું બસ.
આવું જોઈ ને એક હિન્દી કહેવત યાદ આવે,
सुनना सबका, करना मनका .

બધા ખુશ !! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #મન #વાત

darshana4860

Darshana

New Creator

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #મન #વાત