Nojoto: Largest Storytelling Platform

Person's Hands Sun Love કહે છે મન મારૂ કરૂ હ્દરની

Person's Hands Sun Love કહે છે મન મારૂ
કરૂ હ્દરની વાત..

પણ હું કહું ને એ સાંભળે,
એ હ્રદયને નથી ગમતી વાત

હશે એમના હ્દયે પણ 
મારા હ્રદયની વાત..

તો દખલગીરી શાની 
વેળફાટ કરૂ શબ્દોની  

સીઘી જ વાંચી શકાશે  
હ્દયથી હ્દયની વાત...

©Love You Zindgi
  #sunlove