Nojoto: Largest Storytelling Platform

આ આકાશ થી પણ દૂર એક અદ્ભુત વિસ્મય ભરી દુનિયામાં સજ

આ આકાશ થી પણ દૂર
એક અદ્ભુત વિસ્મય ભરી દુનિયામાં
સજાવેલા શમણાં ને હકીકત માં જોયા છે
ન ખુલે એવી આંખોથી સપનામાં જોયા છે 
એક કલ્પવૃક્ષ સમી દુનિયામાં 
બધી કલ્પાનીકતા ને  વાસ્તવિકતા માં જોઈ છે 
અદ્ભુત આં નજારા થી આંખો પણ અંજાય છે 
હવે તો એ પળ ની રાહ છે
હર એક પળ માં જીવવાની આશ છે 
લખેલું વિધિનું નહિ થાય ખોટું એ પણ સાચ છે
હવે તો એ પળ ની આશ છે
પૃથ્વી થી દૂર ક્યાંક આં સપનાઓ ની રાહ છે
સીડી તો સ્વર્ગ ની મળી નથી
પણ દ્વાર અંતર જ્ઞાન ના ખુલ્યા છે 
અજ્ઞાન ના અંધકાર માં સંસ્કૃતીએ દીપ જલાવ્યો છે 
જલેલા આ દીપ ની જ્યોત અખંડ છે 
વિસ્મયનો અજંપો એને હાલક ડોલક કરાવશે પણ બુઝાવી તો નહિ જ શકે Translation in description plz read
I can't overall translate but try by Google for you read which can't  read gujarati
પૃથ્વીથી દૂર ક્યાંક એવી જગ્યા છે જ્યાં બધાં સપનાઓ રહે છે. રાત પડે ત્યારે ધીમે રહીને આપણી આંખો સુધી પહોંચી જાય છે. અને સવાર થતાં સુધીમાં ફરી ત્યાં જતાં રહે છે. એમાંના કોઇ કોઇ જો આપણી સાથે અહીં રહેવા આવી જાય તો તે હકીકત બની જાય છે. 

લો, લઇ લો રેપિડ ફાયર ચેલેન્જ!! આજે તો બસ કલ્પનાના ઘોડા દોડાવો. પૃથ્વીથી દૂર ક્યાંક શું હોઇ શકે તેનું શબ્દચિત્ર રચો. હું ફકત ૧૦.૩૦ સુધી પોસ્ટ કરેલી કૃતિઓ ધ્યાનમાં લઈશ. કાવ્ય સ્વરૂપમાં પણ લખી શકો, આના પર કોઇ કાલ્પનિક નાની વાર્તા પણ લખી શકો. કોલાબ કરો, મિત્રો. 

પ્રથમ ત્રણ રચનાઓ લેખકના નામ સાથે ફિચર થશે Best YQ Gujarati Quotes પર.

Translation in description plz read I can't overall translate but try by Google for you read which can't read gujarati પૃથ્વીથી દૂર ક્યાંક એવી જગ્યા છે જ્યાં બધાં સપનાઓ રહે છે. રાત પડે ત્યારે ધીમે રહીને આપણી આંખો સુધી પહોંચી જાય છે. અને સવાર થતાં સુધીમાં ફરી ત્યાં જતાં રહે છે. એમાંના કોઇ કોઇ જો આપણી સાથે અહીં રહેવા આવી જાય તો તે હકીકત બની જાય છે. લો, લઇ લો રેપિડ ફાયર ચેલેન્જ!! આજે તો બસ કલ્પનાના ઘોડા દોડાવો. પૃથ્વીથી દૂર ક્યાંક શું હોઇ શકે તેનું શબ્દચિત્ર રચો. હું ફકત ૧૦.૩૦ સુધી પોસ્ટ કરેલી કૃતિઓ ધ્યાનમાં લઈશ. કાવ્ય સ્વરૂપમાં પણ લખી શકો, આના પર કોઇ કાલ્પનિક નાની વાર્તા પણ લખી શકો. કોલાબ કરો, મિત્રો. પ્રથમ ત્રણ રચનાઓ લેખકના નામ સાથે ફિચર થશે Best YQ Gujarati Quotes પર. #Collab #YourQuoteAndMine #ગુજરાતી #yqgujarati #CollabChallenge #rapidfire #પૃથ્વીથી_દૂર