Nojoto: Largest Storytelling Platform

આજ કાલ બંગલા ઓના રૂમો મેમ્બર પ્રમાણે અલગ અલગ થઈ રહ

આજ કાલ બંગલા ઓના
રૂમો મેમ્બર પ્રમાણે અલગ અલગ
થઈ રહ્યા છે પણ પોતાના પણું સાવ
ઘટી રહ્યું છે...

©RjSunitkumar
  #ghar