Nojoto: Largest Storytelling Platform

તારા ફોનની રાહમાં 100% બેટરી ચાર્જ કરતી થઈ, છતાંય

તારા ફોનની રાહમાં 100% બેટરી ચાર્જ કરતી થઈ,
છતાંય એક single રીંગ પણ નથી તારાથી થઈ,

દુરી એવી કેવી તારી Single Message નાં થયો,
એવી તો કેવી ખોટ સર્જાઈ ગઈ મારા માટે હું યાદ નથી.

લોભી એવો કેવો તું મફતમાં થતાં Miss call નાં કરે,
નાં Roaming લાગે તોય તને વાત કરવાનું મન નાં થાય ,

તને સાંભળવા તને જોવા ઘણી App download કરી,
શું ફાયદો તારી લાગણીઓનું તો ઝીરો બેલેન્સ થઈ ગયું છે.

©Meena Prajapati #agni