Nojoto: Largest Storytelling Platform

લાગણીઓની દુકાન... ચારે તરફ લાગણીઓની જો ખુલી દુકાન

લાગણીઓની દુકાન...

ચારે તરફ લાગણીઓની જો ખુલી દુકાન છે,
ને બધે જ પાછું  ઉધાર માંગવાની  મનાઈ છે.

ખિસ્સું ખાલી ખમ ભલે  છતાં  બેમિસાલ છે,
ચિંતા એને જેની પાસે ભરેલ આખી દુકાન છે.

માંગવું શું હવે, કારણ અહી તો બધું સમાન છે,
ને ચોરી શકાય એવો તો કયાં અહી સામાન છે.

મળી રહે સૌને જરૂરિયાત મુજબ તોય ઘણું છે,
બાકી તો ઈચ્છાઓ અહિ દરિયાથી પણ વધુ છે.

નફો શું ને ખોટ શું આમાં એ વિચાર ઘણો દૂર છે,
  જે માંગે એ આપી દઈશું કારણ એને થોડી છૂટ છે.

 By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #લાગણીઓની_દુકાન #નવી_દુકાન #લાગણી #નિસ્વાર્થ

vasimgaha7376

vasim Gaha

New Creator

#લાગણીઓની_દુકાન #નવી_દુકાન #લાગણી #નિસ્વાર્થ #કવિતા