Nojoto: Largest Storytelling Platform

ભાગલા કર્યા મૂરખે એની... તું વગર વાંકે પણ કેમ અ

ભાગલા કર્યા મૂરખે એની...

તું વગર વાંકે  પણ  કેમ અમારાથી  સંતાય  છે,
બંન્ને એક તોય તર્ક વિતર્ક આમાં કેમ બતાય છે.

લઇ જા તું ત્યાં સૌને જે તારી ફરજમાં આવે છે,
અંબાડિયું લઇ આમ માનવપણાને કેમ દઝાડે છે.

વિચારો તારા આડી દિવાલ ચણતાં જણાય છે,
ચેતજે હો! ઘરને પણ ખંઢેર બનતા મે જોયા છે.

રાચતો હતો જે અહિ અહમપણામાં એને પુછજે,
અહમ્ તારો શું ભલભલાનોય તૂટતા મે જોયો છે.

ભાગલા કર્યા મૂરખે એની આજીવિકા ચલાવવા,
નહિતર જોઈએ લે તું  લોહી તો બન્નેના લાલ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #ભાગલા #કોમવાદ #હિન્દુ_મુસ્લિમ #ખંઢેર #વિખવાદ

vasimgaha7376

vasim Gaha

New Creator

#ભાગલા #કોમવાદ #હિન્દુ_મુસ્લિમ #ખંઢેર #વિખવાદ #કવિતા