Nojoto: Largest Storytelling Platform

White માણસ બ્લડ પ્રેશર ના ડર થી ખારુ ડાયાબિટીસ ના

White માણસ બ્લડ પ્રેશર ના ડર 
થી ખારુ
ડાયાબિટીસ ના ડર થી 
ગળ્યું ખાવાનું છોડી શકે
પણ ભગવાનના ડર થી
હરામ નું ખાવાનું છોડી
શકતો નથી...

©RjSunitkumar
  #sad_qoute