Nojoto: Largest Storytelling Platform

ક્યારેક ધીરજ ચાલી જાય છે, ક્યારેક ગુસ્સો આવી જાય છ

ક્યારેક ધીરજ ચાલી જાય છે,
ક્યારેક ગુસ્સો આવી જાય છે;

વર્તનમાં હતી વિનમ્રતા,
તેમણે ઓછી ધારી ક્ષમતા;

માન રાખવા ધારણ કર્યું મૌન,
મારો મુદ્દો સમજાયો ગૌણ;

જો કોશિશ કરી ઘટાડવા મારો જુસ્સો,
ત્યારે આવ્યો સૌથી વધું ગુસ્સો;

છતાં તેમનો મુદ્દો સમજુ છું, વિચારું છું,
કોઈ તર્ક હોય તો માન ધરું છું,
અહંકાર હોય તો માફ કરું છું. #ગુસ્સો #ગુજરાતી #yqmotabhai #yqchallenge #challenge #yqgujarati #kavita
ક્યારેક ધીરજ ચાલી જાય છે,
ક્યારેક ગુસ્સો આવી જાય છે;

વર્તનમાં હતી વિનમ્રતા,
તેમણે ઓછી ધારી ક્ષમતા;

માન રાખવા ધારણ કર્યું મૌન,
મારો મુદ્દો સમજાયો ગૌણ;

જો કોશિશ કરી ઘટાડવા મારો જુસ્સો,
ત્યારે આવ્યો સૌથી વધું ગુસ્સો;

છતાં તેમનો મુદ્દો સમજુ છું, વિચારું છું,
કોઈ તર્ક હોય તો માન ધરું છું,
અહંકાર હોય તો માફ કરું છું. #ગુસ્સો #ગુજરાતી #yqmotabhai #yqchallenge #challenge #yqgujarati #kavita
krunaljadav7986

KRUNAL JADAV

New Creator

#ગુસ્સો #ગુજરાતી #yqmotabhai #yqchallenge #Challenge #yqgujarati #kavita