Nojoto: Largest Storytelling Platform

એ તોફાની વાદળ એને જરાક અડકીને આવને જેનો સ્પર્શ મ

એ તોફાની વાદળ 
એને જરાક અડકીને આવને 
જેનો સ્પર્શ મને રોમાંચિત કરી જાય છે 
જરાક થોડુંક એને ભીંજવી આવને 
જેનું ભીંજાવું મને તરબોળ કરી જાય છે

©Niketa Shah
  #RAIN_VECTOR#niketashah1812wordsarelive