Nojoto: Largest Storytelling Platform

જેમ પાનખર પછી વસંત આવે છે તેમ આપણા જીવનમાં પણ વસ

જેમ પાનખર પછી વસંત આવે છે 
તેમ આપણા જીવનમાં પણ 
વસંત આવે જ છે સમય ને થોડાક
સમય ની જરૂર હોય છે બસ..

©RjSunitkumar
  #Nature