Nojoto: Largest Storytelling Platform

શુભ આ Collab challenge વાંચીને સૌથી પહેલું જે નામ

શુભ
આ Collab challenge વાંચીને સૌથી પહેલું જે નામ મનમાં આવ્યુ એ તારું નામ, મારા જ અસ્તિત્વનું extension છો તું અને કદાચ એટલે જ જ્યારે પણ કોઈ પૃતિકુળ પરિસ્થિતિમાં મારે મારી limits stretch કરવાની જરુરિયાત ઉભી થઈ છે, ત્યારે તારું મને ગળે વળગીને માત્ર એટલું કહેવું " માં, હું છું ને આપણે બંને બધુ સંભાળી લઇશું" ...મને ખરેખર દૃઢ આત્મવિશ્વાસ આપે છે કોઈપણ કપરી પરિસ્થિતિનો સામનો કરી લેવાનો...અને હેમખેમ એમાંથી પાર આવવાનો....શુભ ...... કદાચ જીવવા માટેનું કારણ પણ તું જ છો મારા દીકરા શુભ.... સુપ્રભાત, પ્રિય લેખકો!!
આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે?
તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ.

👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં?

#પ્રકાશ #mylight
 #ગુજરાતી #yqmotabhai

darshnaraval4179

Darsh

New Creator

સુપ્રભાત, પ્રિય લેખકો!! આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે? તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ. 👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં? #પ્રકાશ #mylight #ગુજરાતી #yqmotabhai #Collab #yqgujarati #CollabChallenge #yourquoteandmine_collab