Nojoto: Largest Storytelling Platform

વાદળ ને સંકેત કરી મેઘે પધરામણી કરી ટહુકે મીઠો સ્વ

વાદળ ને સંકેત કરી
મેઘે પધરામણી કરી

ટહુકે મીઠો સ્વર વેરી
ધરાએ લીલી સાડી પેરી

સઘળા ફૂલોને જાણ થઈ
પતંગિયાની તો સ્કૂલ ખુલી

છત્રી ને ઓઢવા માટી નડી
ચોગાને દેડકા ની સભા મળી

ભેખડો માથી સરિતા નીકળી
 તળાવ સરોવર ને સાગરે ભળી #લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #મેહુલો #ધરા #rain #rainyday #rainyseason
વાદળ ને સંકેત કરી
મેઘે પધરામણી કરી

ટહુકે મીઠો સ્વર વેરી
ધરાએ લીલી સાડી પેરી

સઘળા ફૂલોને જાણ થઈ
પતંગિયાની તો સ્કૂલ ખુલી

છત્રી ને ઓઢવા માટી નડી
ચોગાને દેડકા ની સભા મળી

ભેખડો માથી સરિતા નીકળી
 તળાવ સરોવર ને સાગરે ભળી #લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #મેહુલો #ધરા #rain #rainyday #rainyseason

#લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #મેહુલો #ધરા #rain #rainyday #rainyseason #કવિતા