Nojoto: Largest Storytelling Platform

મિલન થઈ જાય જો, નાનપણ ના બે સ્નેહી નું તો, વાચા ન

મિલન થઈ જાય જો,
નાનપણ ના બે સ્નેહી નું તો, 
વાચા ના શબ્દો અદ્રશ્ય થઈ જાય,
અને નજરો થી નજર નું, 
નજરાણું ચાલુ થઈ જાય. 

કેટલાય વખત પછી નિહાળી એકબીજાને, 
મનડામાં હરખ ના તેડા ઉભરાઈ, 
સરી પડે બંને પોતાના નાનપણમાં,
અને યાદ કરે એ નાનપણ ની વાતો અનોખી. 

બંનેનું મિલન જોઈ કુદરત પણ, 
આભમાંથી અમીવર્ષા ના છાંટણાં કરે, 
અને ધરા પણ બંનેના સ્પર્શ થી પવિત્ર થયેલા છાંટણાં ને, 
ગળે લગાડી પોતાની અંદર જ સમાવે. 

અવસર આવ્યો છે રૂડો બંનેના મિલન નો, 
મારા કેટલાય વર્ષો નો ઇંતજાર, 
આજે મારી સામે ઊભો છે, 
નાનપણ થી અત્યાર સુધી નું અંતર,
અંતર ના રહ્યું હવે, 
પણ એ શ્વાસ બની ને ઉભો છે મારી સમક્ષ. સુપ્રભાત!!
આજે #મિલન શબ્દ વાપરો  અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba
મિલન થઈ જાય જો,
નાનપણ ના બે સ્નેહી નું તો, 
વાચા ના શબ્દો અદ્રશ્ય થઈ જાય,
અને નજરો થી નજર નું, 
નજરાણું ચાલુ થઈ જાય. 

કેટલાય વખત પછી નિહાળી એકબીજાને, 
મનડામાં હરખ ના તેડા ઉભરાઈ, 
સરી પડે બંને પોતાના નાનપણમાં,
અને યાદ કરે એ નાનપણ ની વાતો અનોખી. 

બંનેનું મિલન જોઈ કુદરત પણ, 
આભમાંથી અમીવર્ષા ના છાંટણાં કરે, 
અને ધરા પણ બંનેના સ્પર્શ થી પવિત્ર થયેલા છાંટણાં ને, 
ગળે લગાડી પોતાની અંદર જ સમાવે. 

અવસર આવ્યો છે રૂડો બંનેના મિલન નો, 
મારા કેટલાય વર્ષો નો ઇંતજાર, 
આજે મારી સામે ઊભો છે, 
નાનપણ થી અત્યાર સુધી નું અંતર,
અંતર ના રહ્યું હવે, 
પણ એ શ્વાસ બની ને ઉભો છે મારી સમક્ષ. સુપ્રભાત!!
આજે #મિલન શબ્દ વાપરો  અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

સુપ્રભાત!! આજે #મિલન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba