Nojoto: Largest Storytelling Platform

કેહવું ઘણું ઘણું છે પ્રેમની વેદના કોઈ લખી શું જાણ

કેહવું ઘણું ઘણું છે 
પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, 
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, 
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, 
સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે...




               -Rohit vachhani #ManyThings
કેહવું ઘણું ઘણું છે 
પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, 
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, 
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, 
સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે...




               -Rohit vachhani #ManyThings