Nojoto: Largest Storytelling Platform
nojotouser9259958011
  • 5Stories
  • 10Followers
  • 29Love
    0Views

Rohit Vachhani

  • Popular
  • Latest
  • Video
7aaf065ab7e2116ef41c3ce476cd967e

Rohit Vachhani

કાગળ ઉપર લખતો હતો તારા માટે શાયરી 
અને આપણી વાતો પણ અચાનક યાદ આવ્યું કે કાગળ ઉપર લખવા કરતા (nojoto)app જ download કરી લઉં 


download for nojoto  app
7aaf065ab7e2116ef41c3ce476cd967e

Rohit Vachhani

કેહવું ઘણું ઘણું છે 
પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, 
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, 
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, 
સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે...




               -Rohit vachhani #ManyThings
7aaf065ab7e2116ef41c3ce476cd967e

Rohit Vachhani

અરીસો  
લાગણીઓ નાં પડે પ્રતિબિંબ એવા દર્પણ(અરીસો ) શોધું છું કહ્યા વીના સમજી જાય એવાં સગપણ શોધું છું #અરીસો

#અરીસો #Life_experience

7aaf065ab7e2116ef41c3ce476cd967e

Rohit Vachhani

અરીસો  સાહેબ અરીસો એક એવી વસ્તુ છે  કે તમારૂ મોઢું કાળું હશે ને તો બતાવશે 
પણ તમારા વિચાર તમારી લાગણી ક્યારેય નહિ બતાવે #અરીસો

#અરીસો #Life_experience

7aaf065ab7e2116ef41c3ce476cd967e

Rohit Vachhani

ફૂલ છું પણ કાંટા નો શણગાર કરું છું, 
ઝીંદગી છે પણ મૌત નો સ્વીકાર કરું છું, 
અરે જીવનમાં હું એક ભૂલ વારંવાર કરું છું, 
માનવી છું ને માનવીની  કદર કરૂ  છું. #HopeMessage


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile