Nojoto: Largest Storytelling Platform

જ્યારે જ્યારે મને કંટાળો આવે છે, ત્યારે તારી જ યા

જ્યારે જ્યારે મને કંટાળો આવે છે, 
ત્યારે તારી જ યાદોનો વંટોળ મારી સામે આવે છે. 
શબ્દોનો અસિમિત ભંડોળ લાગણી સ્વરૂપે આવે છે. 
મનમાં પ્રેમની એવી મધમધતી પંગત બંધાય છે. 
શ્વાસ ની વિશ્વાસ માં સંગત ફરી એકવાર થાય છે. 
જીવવાની એવી નવી રંગત મન મંદિરે રચાય છે. 
લાગણી એવું અદભુત નવું ગીત મુખ પર રેલાવે છે. 
જીવનને એની યાદોમાં સંગીત એવું સંભળાય છે. 
બસ ત્યારે પ્રેમની સાચી રીત દિલને સમજાય છે. 
ફરી જીદ કરતું મન તારા કેરી પ્રિત રચે છે. 
ત્યાં તો કંટાળો પણ મારાથી દુખી થઈ વિદાય લે છે. 

 આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai