Nojoto: Largest Storytelling Platform

અહીંયા માણસે માણસે ભાવમાં પણ ભેદ છે. હે ઇશ્વર મને

અહીંયા માણસે માણસે ભાવમાં પણ ભેદ છે.
હે ઇશ્વર મને હવે આજે એ જ વાતનો ખેદ છે.
હાવ ભાવનાં પણ માણસે માણસે મોલ ભાવ.
અહીંયા તો તારા બનાવેલા તુજ થી દૂર કેવો ભાવ.
નથી સહારો કોઈનો દુખમાં અહીંયા તો સુખ સિવાય ક્યાં લાગણીનો ભાવ.
 આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai