Nojoto: Largest Storytelling Platform

White તમારા ખરાબ સમયમાં મફત ની સલાહ આપવા વાળા કર

White તમારા ખરાબ સમયમાં 
મફત ની સલાહ આપવા વાળા 
કરોડો મળી આવશે 
જાણે આપણે તો દુનિયા દારી જોઈ 
જ નો હોય
પણ સાથ અમુક ખાસ લોકોને છોડીને 
કોઈ જ નથી આપતા આજ સનાતન
સત્ય છે...

©RjSunitkumar
  #sunset_time