Nojoto: Largest Storytelling Platform

શું સમય સાથે બદલાવ કરવો એટલો ભી યોગ્ય છે કે હાથ છૂ

શું સમય સાથે બદલાવ કરવો એટલો ભી યોગ્ય છે કે હાથ છૂટી જાય ? 

સાથે જોયેલા સપના ને પોતાનાઓ લૂંટી જાય ? 

#તું_ને_તારી_વાતો (બુધ્ધુ)

©adhura_sabdo
  #ગુજ્જુ 
#rajkot_diaries 
#gujarati 
#Dosti 
#Feeling