Nojoto: Largest Storytelling Platform

કોઈ પેચ કપાય ન કપાય પણ કોઈની 'નસ'તો ન જ કપાય મા

કોઈ પેચ કપાય ન કપાય 
પણ કોઈની 
'નસ'તો ન જ કપાય

મારો દોરો 
એટલો કાચો હોય 
તે જરૂરી હતું😊

Healthy is happy
 Uttarayan 🙋‍♂️

©kaipan
  #kaipan