Nojoto: Largest Storytelling Platform

" કિંમત " મૂળથી જે બદલાય ઘણું રોશન થાય , એ જ

" કિંમત "
  
 મૂળથી જે બદલાય ઘણું
  રોશન થાય , એ જગ તણું
  "જલ" વરસ્યું જો થઈ બરફ
  વધી ગઈ  કિંમત ચો-તરફ

©સુ "જલ" #firstsnow #abroadsnow
#snow
#alonesoul
" કિંમત "
  
 મૂળથી જે બદલાય ઘણું
  રોશન થાય , એ જગ તણું
  "જલ" વરસ્યું જો થઈ બરફ
  વધી ગઈ  કિંમત ચો-તરફ

©સુ "જલ" #firstsnow #abroadsnow
#snow
#alonesoul