Nojoto: Largest Storytelling Platform

સંભાવના માં જીવતો માણસ આખું જીવન સંભાવના માં જ જીવ

સંભાવના માં જીવતો માણસ આખું જીવન સંભાવના માં જ જીવે છે વાસ્તવિકતા માં કંઈ પણ મેળવી શકતો નથી માત્ર ને માત્ર સારા ભવિષ્ય ની સંભાવનાઓ સાથે સમય પસાર કરતો રહે છે. પ્રયત્ન કરતો જ નથી... અને પ્રયત્ન વગર તો  ' ઈશ ' પણ કશું ય આપતાં નથી.
 #સંભાવના #expectations #belive #yqtales #yqgujarati #yqmotabhai #ગુજરાતી #yqtales

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

#સંભાવના #Expectations #belive #yqtales #yqgujarati #yqmotabhai #ગુજરાતી #yqtales