Nojoto: Largest Storytelling Platform

એકની તરફેણ, બીજાની ઉપેક્ષા, કોઈનાં માટે કડવા વેણ,

એકની તરફેણ, બીજાની ઉપેક્ષા,
કોઈનાં માટે કડવા વેણ, બીજા પાસે રખાતી અપેક્ષા;

ભેદ કરીને બદલાતો ભાવ,
ખેદ વગર બદલાતો સ્વભાવ;

કોઈકના માટે વહેતો લાગણીનો સ્ત્રાવ,
કોઈની ઉપસ્થિતિ પણ જાણે આપી ગઈ ઘાવ;

જે સંયુક્ત હતુ, તેને છૂટું પાડવું,
સંબંધનાં જોડાણને વિખૂટુ પાડવું;

ભેદ તો રહેશે જ, સમભાવ રહેવો જોઈએ,
સૌની સાથે રહીને, સ્નેહભાવ વહેવો જોઈએ. આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai