Nojoto: Largest Storytelling Platform

ભાઈ એટલે શું ? એમ પુછતા એક બહેન બોલી ! જે ને તમાર

 ભાઈ એટલે શું ?
એમ પુછતા એક બહેન બોલી !
જે ને તમારી ભાવના અને ઈજ્જત ની ,
સૌથી વધુ ચિંતા હોય એનુ નામ ,
          "ભાઈ"

©Priti Chaudhari
  #Bhai #guju #gujaratiquotes #gujratishayri #Trading