Find the Best gujratishayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayri gujrati jyare dil rade tyare mane 0, love shayri gujrati jyare dil rade 0, i love you shayri in gujrati 0, love quotes in gujrati, gujrati love quotes,
VIKASH
इश्कजादे ऑफ आहिर
સબંધૉ વિશે હુ કઇ જાણતો નથી. ... .....પણ.મળ્યા પછી કોય મને ભુલી જાય તે વાતમાં.. હુ માનતો નથી ©ishaqzade of ahir #seashore #Nojoto #motivate #shayri #gujratishayri
इश्कजादे ऑफ आहिर
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય... ©ishaqzade of ahir #seagull #nojato #gujratishayri
इश्कजादे ऑफ आहिर
દિલ નો❤સાફ છું પણ દિમાગ🧠ની કોઈ ગેરંટી નહીં 🤨 ©ishaqzade of ahir #snowpark #shayri #gujrati #Nojoto #gujratishayri #Attitude #viral
इश्कजादे ऑफ आहिर
ના ખોલ મારી જૂની કિતાબ એ બિરાદર..! જે હતો એ રહ્યો નથી અને જે છું એ કોઈને ખબર નથી..!! ©ishaqzade of ahir #mobileaddict #gujrati #status #gujratistatus #gujratishayri #shayri #motivate #Nojoto
Brijesh Dave(Vibhav)
ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' ©Brijesh Dave(Vibhav) ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri #Shayari #gazal #Gujaratikavita