Nojoto: Largest Storytelling Platform

મારો અંતિમ સાથી બનશે બસ તારી યાદો જ... હારીશ તો હો

મારો અંતિમ સાથી બનશે બસ તારી યાદો જ...
હારીશ તો હોશલો આપશે બસ તારી વાતો જ...
નિરાશાને હળવું કરશે બસ તારી આ મુસ્કાન જ.. 
જીવન જીવવાનું હોશ આપશે તારું આ સંઘર્ષ જ... કાલે હતો મિત્રતા દિવસ

જુના જુના કંઇક મિત્રો ના ફોટા ગોતી સ્ટેટસ પર લગાવ્યા,
સાથે નવાં નવાં ગીતો નું  એડીટિંગ પણ કોઈકે મુકેલું ને

પણ આજે ???

પાછાં હતાં એ નાં એ જ.....

purvishah8999

purvi Shah

New Creator

કાલે હતો મિત્રતા દિવસ જુના જુના કંઇક મિત્રો ના ફોટા ગોતી સ્ટેટસ પર લગાવ્યા, સાથે નવાં નવાં ગીતો નું એડીટિંગ પણ કોઈકે મુકેલું ને પણ આજે ??? પાછાં હતાં એ નાં એ જ..... #Friendship #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #yqgujrati #GujaratiwriterS0208