Nojoto: Largest Storytelling Platform

જાતને ભુલાતી જવાય છે..કયારેક બધું જ મૂકીને જતા રહે

જાતને ભુલાતી જવાય છે..કયારેક બધું જ મૂકીને જતા રહેવાનું મન થાય છે, ખૂબ ગુસ્સો આવે જાત પર જ કયારેક કે કેમ આ બધું છાતી એ વળગાડી ને ફરું છું? બધું મૂકી ને જતા રહેવા કેમ મન નથી માનતું..? ગુસ્સો જાતનો દુશ્મન છે એ જાણવા છતાં પણ આપણે પોતાને ખુવાર જાતે જ કરતા જઇએ છીએ..ખબર હોવા છતાં ઘણીબધી એવી વસ્તુઓ કરીએ છીએ જે સદંતર ખોટી જ હોય અને એ આપણને ભવિષ્યમાં ખૂબ ડંખવાની હોય..પણ અળવીતરું મન નથી માનતું કેમ એ નથી ખબર પણ ના કરવાની વસ્તુ એ  કરે જ જાય છે... અઢળક ઈચ્છાઓ , અદમ્ય જીજીવિષાઓ અને નાનકડી જિંદગી...
ક્યાંથી મેળ પડે.... દોસ્ત... #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqdidi #જિંદગી #મન #yqbaba #yqgujarati

darshana4860

Darshana

New Creator

#હુંઅનેમારીવાતો #yqmotabhai #yqdidi #જિંદગી #મન #yqbaba #yqgujarati