Nojoto: Largest Storytelling Platform

જ્યારે કોઈ માણસ તમારી સામે રડી પડ્યો હોય તો તે માણ

જ્યારે કોઈ માણસ તમારી સામે રડી પડ્યો હોય તો તે માણસ ના આંસુ ની કદર કરજો ,, 

કારણ કે મંદિર માં ભગવાન સામે વ્યકિત રડતો નથી ને ભગવાન થી વધારે તમારી પર ભરોસો રાખ્યો છે ,, તે વિશ્વાસ ને અતૂટ રાખવો તમારી જવાબદારી છે ,, 

#પાગલ

©adhura_sabdo
  #alone