એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં, એમાંય પાછું મોરનું

એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં,
એમાંય પાછું મોરનું પીંછું આરખ્યું મેં...
પાંખો આપી હોત જો તેં,
તો સીધું ઊડીને આવતું રેત તારી પાસે....
જોને કેવું આટલી હદે વિચત્ર બન્યું  એમ !!
વિચારું આઉ કેમ બન્યુ હેં ??
પછી ખબર પડી કે....
ઘૂંટી ઘૂંટીને ઘોળી ઘોળી હૃદયના રાતા રંગે રંગ્યું છે મેં,
એક  એવું ચિત્ર બનાવ્યું છે મેં !!
એક એવું વિચત્ર ચિત્ર દોર્યું છે મેં....
#khimbharwad🖋️

©Khim Bharwad
  કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !!


#khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka
play
khimbharwad6309

Khim Bharwad

New Creator

કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !! #khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka #શાયરી #khimbharwad🖋️

123 Views