Find the Best gujjuquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutgujju no love shayari, love shayari gujarati, shayari love gujarati, gujarati love shayari, gujju love shayari,
Darshana
શબ્દો કદાચ ખૂટી પડે.. લાગણી નહીં ખૂટે. જે બાંધી ને પણ બાંધી ના શકાયું એ બંધન નહિ છૂટે, તું તારી વાતો તારો પ્રેમ, તારી સુગંધ તારું બધું જ, બસ બીજું શું આ આટલી નાની જિંદગી માં ખૂટે.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes
read moreKhim Bharwad
એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં, એમાંય પાછું મોરનું પીંછું આરખ્યું મેં... પાંખો આપી હોત જો તેં, તો સીધું ઊડીને આવતું રેત તારી પાસે.... જોને કેવું આટલી હદે વિચત્ર બન્યું એમ !! વિચારું આઉ કેમ બન્યુ હેં ?? પછી ખબર પડી કે.... ઘૂંટી ઘૂંટીને ઘોળી ઘોળી હૃદયના રાતા રંગે રંગ્યું છે મેં, એક એવું ચિત્ર બનાવ્યું છે મેં !! એક એવું વિચત્ર ચિત્ર દોર્યું છે મેં.... #khimbharwad🖋️ ©Khim Bharwad કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !! #khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka
કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !! #khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka
read moreMILAN LAD
Hardik Joshi
हा में शायर हू शायरी करना जानता हूं💚 #शायरी #शायर #gujjuquotes #hindi_shayari #hindi_poetry #thought #Thoughts #veer #qoutes #Safar2020
read more