Nojoto: Largest Storytelling Platform

ભાઈ બહેન... એક નાનો અમથોય દોરો ભાઈ બહેનના,

ભાઈ બહેન...



એક નાનો  અમથોય  દોરો ભાઈ  બહેનના, 
આ સબંધને કેવો સરસ રીતે ગુંથી આપે છે.

સાથે જ રહી માણ્યું છે બંનેએ બાળપણને,
તોય બહેન શું માંગે એ કયાં ભાઈ જાણે છે.

જરાક અમથુંય અંતર નહિ બહેન ભાઈ વચ્ચે,
એટલે જ બહેન ભાઈની બધી  પોલ જાણે છે.

એ ઘરને ઘર કેમ માનવું  જયાં ભાઈ  બહેનની,
તીખી મીઠી તકરાર કોઈ દિ પણ ના નજરે ચડે.

ને ભાઈ આપી પણ શું શકે બહેનને !
આતો બહેન છે કે, દરવખતે ભાઈને 
રક્ષા  કેરી  રાખડી બાંધી  આપે  છે.


By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #rakshabandhan #રાખડી #ભાઈ_બહેન
ભાઈ બહેન...



એક નાનો  અમથોય  દોરો ભાઈ  બહેનના, 
આ સબંધને કેવો સરસ રીતે ગુંથી આપે છે.

સાથે જ રહી માણ્યું છે બંનેએ બાળપણને,
તોય બહેન શું માંગે એ કયાં ભાઈ જાણે છે.

જરાક અમથુંય અંતર નહિ બહેન ભાઈ વચ્ચે,
એટલે જ બહેન ભાઈની બધી  પોલ જાણે છે.

એ ઘરને ઘર કેમ માનવું  જયાં ભાઈ  બહેનની,
તીખી મીઠી તકરાર કોઈ દિ પણ ના નજરે ચડે.

ને ભાઈ આપી પણ શું શકે બહેનને !
આતો બહેન છે કે, દરવખતે ભાઈને 
રક્ષા  કેરી  રાખડી બાંધી  આપે  છે.


By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #rakshabandhan #રાખડી #ભાઈ_બહેન
vasimgaha7376

vasim Gaha

New Creator

#rakshabandhan #રાખડી #ભાઈ_બહેન #કવિતા