Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, આંખોમ

#જીવનડાયરી
પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, 
આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, 
વર્ષો પણ ગયા અને જાશે પણ હજી,
આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું.  #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary
#જીવનડાયરી
પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, 
આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, 
વર્ષો પણ ગયા અને જાશે પણ હજી,
આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું.  #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary

#પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત life love #ઉંમર #anniversary #જીવનડાયરી