Nojoto: Largest Storytelling Platform

*મંદિરમાં* ૨૬-૭-૨૦૨૨ ગોરના કુવે આરતી ટાણે મંદિરમ

*મંદિરમાં* ૨૬-૭-૨૦૨૨

ગોરના કુવે આરતી ટાણે 
મંદિરમાં ઘંટારવ થયો ને
સેવકો દર્શન કાજે ઉભા રે.

 સુખડી ને પેંડા બરફી લાવ્યા,
પ્રેમથી ચેહર માતા ને ધર્યું રે,
ઢોલ મંદિરમાં વાગે રે.

ભાવના સમય આમ વીતી જાય છે,
ને ઢળવા આવે  સાંજ રે
રવિવાર ની આરતી ભરવા દોડે રે.

ભલે રહી ગયાં  કામ અધૂરા, 
થઈ ગયું આરતી નું ટાણુ  રે.
ચાલો ચેહર મંદિરે રે.

બાંધવું ભક્તિ કેરું ભાથું ભવનું,
ત્યાં ચેહર કરાવે લહેર રે. 
માઈ ભક્ત રમેશભાઈ આશિષ દે રે.

રટણ  કરતાં ચેહર મા રાજી થાય,
કૃપા કરીને ભવસંકટ ફેડે રે
ઘટ મંદિરે વાગે રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મંદિરમા... #Nojoto2liner 

#Sunrise
*મંદિરમાં* ૨૬-૭-૨૦૨૨

ગોરના કુવે આરતી ટાણે 
મંદિરમાં ઘંટારવ થયો ને
સેવકો દર્શન કાજે ઉભા રે.

 સુખડી ને પેંડા બરફી લાવ્યા,
પ્રેમથી ચેહર માતા ને ધર્યું રે,
ઢોલ મંદિરમાં વાગે રે.

ભાવના સમય આમ વીતી જાય છે,
ને ઢળવા આવે  સાંજ રે
રવિવાર ની આરતી ભરવા દોડે રે.

ભલે રહી ગયાં  કામ અધૂરા, 
થઈ ગયું આરતી નું ટાણુ  રે.
ચાલો ચેહર મંદિરે રે.

બાંધવું ભક્તિ કેરું ભાથું ભવનું,
ત્યાં ચેહર કરાવે લહેર રે. 
માઈ ભક્ત રમેશભાઈ આશિષ દે રે.

રટણ  કરતાં ચેહર મા રાજી થાય,
કૃપા કરીને ભવસંકટ ફેડે રે
ઘટ મંદિરે વાગે રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મંદિરમા... #Nojoto2liner 

#Sunrise
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon14

#મંદિરમા... 2liner #Sunrise #Nojoto2liner #કવિતા