Nojoto: Largest Storytelling Platform

Alone હોશિયારી બાકી બધે તો... જિંદગી આપણી સૌની ન

Alone  હોશિયારી બાકી બધે તો...

જિંદગી આપણી સૌની નિશાળ કે કૉલેજ  જેવી,
સમજવાનો કરો પ્રયાસ ત્યાં તો હોય પરિક્ષા ઓરી.

રંગીન ચોપડી કે જેમાં વારાફરથી બધુ આવ્યા કરે,
ઉકેલો છૂપાયેલ એમાં તોય સૌ બીજે ફાફા માર્યાં કરે.
 
છીએ સાવ ઠોઠ નિશાળિયા એવુું ત્યારે લાગ્યા કરે,
જયારે  દુનિયાવી આફ્ત એક સાથે  ટકરાયા કરે.

અંદરના ભાગમાં એક પ્રકરણ છે સૌને વાંચવા જેવું.
ગુનાહોની આદત ચોડાવશે બસ એમાં જ તલ્લીન રેવું.

હોશિયારી બાકી બધે તો હોય છે આપણી પૂરેપૂરી,
પણ પોતાની છબી કેવી એ  જોવાની ફુરસત કેવી.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #ફૂર્સત #જિંદગી #પરિક્ષા #હોશિયારી #ઠોઠ_નિશાળિયો

vasimgaha7376

vasim Gaha

New Creator

#ફૂર્સત #જિંદગી #પરિક્ષા #હોશિયારી #ઠોઠ_નિશાળિયો #કવિતા