Nojoto: Largest Storytelling Platform

નથી હું પ્રેમિકાનો સતાવેલો કે નથી હું એનો તરછોડેલો

નથી હું પ્રેમિકાનો સતાવેલો કે નથી હું એનો તરછોડેલો,
હું છું એને ચાહતો અનહદ ઘેલો,

પ્રેમ કરું છું એક તરફી,જાણે છે એ પણ,
જો ભુલી જશે એ મને કોક દિ',
એ દિ' શ્વાસ હશે નઇ મારો છેલ્લો,
કેમ કે હું છું એને ચાહતો અનહદ ઘેલો,

કહે છે મને કે તારી શાયરી સમજાતી નથી મને,
મે કહ્યું એને સમજવા એમાં તમારું દિલ તો મેલો,
હું છું એને ચાહતો અનહદ ઘેલો,

જ્યારે પણ કહું એને કે હું તને પ્રેમ કરું છું,કહે છે "તું છે મારો પાક્કો મિત્ર પહેલો ને છેલ્લો,
કાંઇ સામો જવાબ આપી નથી શકતો,
કેમ કે હું છું એને ચાહતો અનહદ ઘેલો. मेरी पहली कविता ❤ #yqdidi #yqlove #yqdiary #yqthoughts #yqmotabhai #yqgujarati #gujarati #yqgudiya

nikkatara7304

Nik Katara

New Creator

मेरी पहली कविता ❤ #yqdidi #yqlove #yqdiary #yqthoughts #yqmotabhai #yqgujarati #gujarati #yqgudiya