Nojoto: Largest Storytelling Platform

તો સુકાયેલા રણમાં પણ અંદર ક્યાંક ભીનાશ છે, જે પણ વ

તો સુકાયેલા રણમાં પણ અંદર ક્યાંક ભીનાશ છે,
જે પણ વસ્તુની તલાશ છે,
તે આપણી જ આસપાસ છે;
ભલે દેખાતું નથી પણ,
તેનું બીજ અંદર જ લેતું શ્વાસ છે. મિત્રો, રણમાં જો ફૂલ ઉગી શકતું હોય તો આ દુનિયામાં કંઈ પણ અસંભવ નથી એમ કહી શકાય. આથી નિશ્ચિંત બની કર્મપથ પર ચાલતા રહો. 
#સંભવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

મિત્રો, રણમાં જો ફૂલ ઉગી શકતું હોય તો આ દુનિયામાં કંઈ પણ અસંભવ નથી એમ કહી શકાય. આથી નિશ્ચિંત બની કર્મપથ પર ચાલતા રહો. #સંભવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai