Nojoto: Largest Storytelling Platform

કેમ કહેવું કે હરેક માં શંકર છે ! આતો ડાક ડમરુ ને

કેમ કહેવું કે 
હરેક માં શંકર છે !

આતો ડાક ડમરુ ને 
ભભૂતિ ના મંતર છે !!

રુદ્રાક્ષ ની માળા એ 
જટાયુ જંતર છે !

આતો અઘોરી ના નામે
ભવનાથે મેળો જબ્બર છે !! #શિવરાત્રી #shivratriquotes
કેમ કહેવું કે 
હરેક માં શંકર છે !

આતો ડાક ડમરુ ને 
ભભૂતિ ના મંતર છે !!

રુદ્રાક્ષ ની માળા એ 
જટાયુ જંતર છે !

આતો અઘોરી ના નામે
ભવનાથે મેળો જબ્બર છે !! #શિવરાત્રી #shivratriquotes

#શિવરાત્રી #shivratriquotes #કવિતા