Nojoto: Largest Storytelling Platform

સફળ માણસ મિત્રો મારી વાર્તા છે એક

               સફળ માણસ

મિત્રો મારી વાર્તા છે એક સફળ માણસની જે આજે પોતાની મહેનત અને કામ કરવાની ધગશને કારણે એવા મુકામ પર છે જ્યાં તેને પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કર્યા બાદ તેણે પોતાની સંપત્તિનો 90% હિસ્સો અનાથ બાળકોના શિક્ષણ અને જરૂરિયાતો પૂરી કરવા માટે દાન કરી દીધો છે. તો પણ તેની કમાણી એટલી જ છે અને આજે પણ તે દુનિયા ટોપ 10 ધનવાન માણસોમાં આવે છે.. એ વ્યક્તિ છે માઈક્રસૉફ્ટના સ્થાપક શ્રીમાન બિગ ગૅટ્સ.. જેમણે પોતાની જરૂરિયાતો પૂરી કર્યા બાદ આટલું મોટું દાન કર્યું છે..  ફરી એક વાર સ્વાગત છે તમારું #gujaratirapidfirechallenge4 માં. 
🌻🌻💐💐🌻🌻

👉આજે તમારે એવી રચના બનાવવાની છે કે જે માત્ર દસ શબ્દોની હોય. 
👉આ કોન્ટેસ્ટ માત્ર બે કલાક માટે વેલિડ રહેશે. ( ૭ થી ૯)
👉હું આ બે કલાક માં તમે મુકેલી દરેક રચના વાંચીશ અને લાઈક પણ કરીશ. જો મને તમારી રચના ગમશે તો હું તમને ફોલો પણ કરીશ. 
👉બે કલાક પૂરી થયા બાદ હું આજે જ સૌથી સુંદર ત્રણ રચનાઓ Best YQ Gujarati Quotes પર મૂકીશ.

ફરી એક વાર સ્વાગત છે તમારું #gujaratirapidfirechallenge4 માં. 🌻🌻💐💐🌻🌻 👉આજે તમારે એવી રચના બનાવવાની છે કે જે માત્ર દસ શબ્દોની હોય. 👉આ કોન્ટેસ્ટ માત્ર બે કલાક માટે વેલિડ રહેશે. ( ૭ થી ૯) 👉હું આ બે કલાક માં તમે મુકેલી દરેક રચના વાંચીશ અને લાઈક પણ કરીશ. જો મને તમારી રચના ગમશે તો હું તમને ફોલો પણ કરીશ. 👉બે કલાક પૂરી થયા બાદ હું આજે જ સૌથી સુંદર ત્રણ રચનાઓ Best YQ Gujarati Quotes પર મૂકીશ. #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati