Nojoto: Largest Storytelling Platform

આજે ગૌરી વ્રત વિશે લખવાની ઈચ્છા છે કેમ કે ગૌરી વ્ર

આજે ગૌરી વ્રત વિશે લખવાની ઈચ્છા છે કેમ કે
ગૌરી વ્રત ખુદ , માં પાર્વતી જી એ ભગવાન શિવજી ને
પામવા માટે કરેલુ,આ વ્રત નો મહિમા અપરંપાર છે 
કેમ કે આજ ના સમય માં પણ ધાર્મિકતા છે એનો
પુરાવો આ ગૌરી વ્રત કરતી નાની બાળા ઓ આપે છે
જેમાં નિત્ય ગૌરી માં ની પૂજા થાય છે, જવારા વવાય છે
 સાત ધન્ય ના અને શિવજી ની પૂજા થાય છે ,શિવ જેવા
પતિ મેળવવા કરાતું આ વ્રત ખરેખર ખૂબ જ પાવનકારી
છે મહાદેવ ની ભક્તિ થકી તમે ભલ ભલી સફળતા ઓને
પ્રાપ્ત કરી શકો છો કેમ કે એ સ્વયંભૂ ભોળાનાથ છે...
હર હર મહાદેવ.....

©RjSunitkumar
  #મહાદેવ
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon721

#મહાદેવ #વિચારો

234 Views